વિસાવદર મામેધરાજા નુ દેધનાધનબપોરે 2થી 6ચાર કલાક મા 5ઇંચ પડ્યોમોસમનો કુલ 78ઇંચ વરસાદ
વિસાવદર મામેધરાજા નુ દેધનાધનબપોરે 2થી 6ચાર કલાક મા 5ઇંચ પડ્યોમોસમનો કુલ 78ઇંચ વરસાદ
વિસાવદર તાલુકા ઉપર મેધરાજા મહેર બાનથઈગયા હોઈ તેમઆજે વધુ ચાર કલાક મા 5ઇંચ વરસાદ ખાબકતા સીઝન નો ટોટલ 78ઇંચ વરસાદ થયોવિસાવદર ડિઝાસ્ટ મેનેજમેન્ટ દ્વારા મીડિયા ને જણાવેલ કે વિસાવદર મા અત્યાર સુધીમાં 1965મિમિ વરસાદની નોંધથયતી ત્યારે આજબપોરે 2વાગ્યાં થી એકાએકધોધમાર વરસાદ ચાલુ થયેલ અને જોતજોતા માછ વાગ્યાં સુધીમાં 139મિમિ એટલે કે 5ઇંચઉપર વરસાદ પડીગયેલ હતો ત્યારે વિસાવદર ના જુનાબસ્ટેન્ડ ચોક તેમજ વિસાવદર ની મેંઈન બજારમાંનદી ચાલુ થયહોય તેવા દ્રસ્ય નજરે પડ્યા હતા આજના વરસાદ ની સાથે મોસમનો કુલ 1965મિમિ થયેલ હતોએટલે કેમોન્સૂનતો અત્યાર સુધીનો 78ઇંચવરસાદ પડીગયેલ છે ત્યારે વિસાવદર તાલુકા ને લગતાડેમો પણ અવારફ્લો થઈગયેલ છે ત્યારે વિસાવદર તાલુકા મા વરસાદ ને લીધેકોઈ માનવ કે પશુની જાનહાની થયેલ નહોય તેવું વિસાવદર ડિઝાસ્ટમેનેજમેન્ટ નાયબ મામલતદારકે એમ વધાસિયા દ્વારા મીડિયા ને જણાવેલ હતુંત્યારે વિસાવદર ધારીબાયપાસ ઉપર રોડઉપર તંત્ર ની બેદરકારી ને લીધે એક ટોરસગાડી ખુપીગયેલ હતી જે ગાડી કાઢવા માટેજેસીબી ની મદદ માંગવામાં આવીછે ત્યારેભારે વરસાદ ને ખેતરો મા પાણીભરાય ગયેલ હતા
.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.