આમ પાર્ટી દ્રારા આવેદન પત્ર - At This Time

આમ પાર્ટી દ્રારા આવેદન પત્ર


ગતરોજ મણીપુરમાં ત્રણ મહીના પહેલાં આદિવાસી મહિલાઓ સાથે થયેલો અમાનુષી અત્યાચારનો એક વિડીયો સામે આવ્યો છે. આ અમાનવીય ધટનાએ દેશને હચમચાવી મુક્યો છે.આ ઘટનાના વિરોધમાં અને મણીપુરમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ સરકારને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે આજે આપણે દરેક જીલ્લામાં જીલ્લા કલેક્ટર મારફત દેશના મહામહીમ રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું.

જેમા સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી મહિસાગર જીલ્લા મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી લુણાવાડા તાલુકા મહામંત્રી અખમસિંહ.ઉપપ્રમુખ હસમુખભાઇ પગી. રાકેશભાઈ હાજર રહ્યા હતા.

9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.