બુચાવાડા ગામે જુની અદાવત લઈને ઝઘડો
કડાણા તાલુકાના બુચાવાડા ગામે જુની અદાવત બાબતે ઝઘડો થયેલ હતો.જેમાં એક ઈસમ વિરુદ્ધ કડાણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોધવામાં આવેલ હતી.ફરિયાદી બહેન દ્વારા ફરિયાદ નોધવામાં આવેલ છે તે મુજબ ફરિયાદ બહેનને ગામનો આરોપી વિરુધ્ધ બે વર્ષ અગાઉ અરજી કરી તેની અદાવત રાખી અને આરોપીએ લાકડી લઈ અને ફરીયાદી બહેન તેમજ તેમના દીકરાની વહુને લાકડી વડે ઈજાઓ પહોંચાડી હતી.જ્યારે દીકરાની વહુ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થ ખસેડવામાં આવેલ હતા.આ સમગ્ર બનાવને લઈને ફરીયાદી દ્વારા કડાણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાઈ હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.