અમદાવાદ ના નવા વાડજ ભાવસાર હોસ્ટેલ DP સ્કૂલ સામે પડેલ ખાડા ના કારણે થતો ટ્રાફિક થી સ્કૂલ અને અહીં થી પસાર થતા લોકો થયા પરેશાન
તા:-૨૧/૦૭/૨૦૨૩
અમદાવાદ
અમદાવાદ ના ભાવસાર હોસ્ટેલ DP સ્કૂલ પાસે મેન રોડ પર એક ભુવો પડ્યો ને જેનું કામ ગોકળ ગાઈ ની જેમ ચાલતું હોવાથી અહીં રોજ સવારે સાંજે ટ્રાફિક જામ ના દ્રષ્યો જોવા મળે છે અમદાવાદ ના અનેક જગ્યાએ આવા ભુવા પડે છે ને પછી ભુવા પુરવાનું કામ ધીમીગતી થતું હોય છે ભાવસાર હોસ્ટેલ પાસે એક તો BRTS રૂટ પણ RCC રોડ બનાવેલ હોવાથી એ બંને પણ બંધ હોવાથી BRTS બસ મેન રોડ પર થઇ પાસર થતી હોય છે સોલા ક્રોસ રોડ થી લઈ ને RTO સર્કલ સુધી BRTS મુખ્ય માર્ગ પર પાસર થાય છે જેથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક વધુ જોવા મળે છે હાલ તો આ ખાડો ક્યારે બુરવામાં આવે એની રાહ અહીં થી પસાર થતા વાહનચાલકો જોવે છે ને રોડ પર પડેલ મોટા ખાડા નું પણ જલ્દી કામ પૂર્ણ થાય એવી રાહ અહીં થી પસાર થતા વાહનચાલકો જોવે છે
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.