વડનગર માં ટી બી મુક્ત ભારત અનુસંધાને પોષણક્ષમ કિટ નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

વડનગર માં ટી બી મુક્ત ભારત અનુસંધાને પોષણક્ષમ કિટ નું વિતરણ કરવામાં આવ્યું


રાષ્ટ્રીય ક્ષય નિમૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અનુસંધાને વડનગર ના ટીબી ના સારવારા પર ચાલતા દર્દીઓ ને પોષણક્ષમ કિટ નું વિતરણ કરૂણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંતપ્રભા હોસ્પિટલ દ્રારા કરવામાં આવ્યું આયોજન વડનગર તાલુકા આરોગ્ય કેન્દ્ર નાટીબી સુપરવાઇઝર શ્રી અલ્પેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે જેમાં દર્દીઓ ને છ માસ ની કીટ પુરી પાડવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.