વિસાવદર મા ધારીબાયપાસ રોડની બિસ્માર હાલતરોડ રીપેરીંગ કરવામાં જવાબદારી ની ફેકા ફેંકીમા પીસાતી આમ જનતા - At This Time

વિસાવદર મા ધારીબાયપાસ રોડની બિસ્માર હાલતરોડ રીપેરીંગ કરવામાં જવાબદારી ની ફેકા ફેંકીમા પીસાતી આમ જનતા


વિસાવદર મા ધારીબાયપાસ રોડની બિસ્માર હાલતરોડ રીપેરીંગ કરવામાં જવાબદારી ની ફેકા ફેંકીમા પીસાતી આમ જનતા વિસાવદર ની જનતાને ટ્રાફિકથી છુટકારો મળે એટલા માટે સરકાર દ્વાર વિસાવદર મા ધારીબાયપાસ રોડ અને અંડરબ્રિજ બનાવવામાં આવેલ અને તે અંડરબ્રિજ નુ લોકાર્પણ 15મી ઓગસ્ટ 2019ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલ ના વરદહસ્તે લોકોમાંટે અંડરબ્રિજખુલ્લો મુકવામાં આવેલ પરંતુ વિસાવદર ની જનતા ને અંડર બ્રિજનો લાભ તો માત્ર8મહિનાજ મળેછે બાકી ચોમાસા ના ચારમહિના તોવિસાવદર ની જનતાનેઅને વાહન ચાલકોને પરેશાની માંજ કાઢવા પડેછે હાલમાં ધારીબાયપાસ રોડ ઉપર મસમોટા ખાડાપડીગયેલ છે મોટાવાહન તે ખાડા મા ખુપીજાયછે મોટી ગાડીયો જયારે ફસાય જાય ત્યારે ક્રેનની મદદ થી કાઢવી પડેછે અંડર બ્રિજના ગરનાળામા રોડમાંથી મસમોટા સળિયા નીકળી ગયાછેલોકોમાંથી જાણવા મળેલ કે થોડાદિવસ પહેલા એક નાના બાળક ના પગમાં સળીયો ધૂસીગયેલ હતો ત્યારે વિસાવદર મીડિયા દ્વારા આર એન બી ના જવાબદાર અધિકારી નો ટેલિફોન થી સંપર્ક કરતા મીડિયાને જણાવેલ કે જે રોડની બિસ્તમાર હાલત થયછે તેની જવાબદારી વિસાવદર નગર પાલિકા દ્વારા પાણીની પાપલાયનની ખોદકામ ને હિસાબે થયેલ હોય જેથી રોડરીપેર કરવાની જવાબદારી વિસાવદર નગરપાલિકાની આવેછે તેવું મીડિયા ને જણાવીને પોતાની જવાબદારી માંથી હાથ ખખેરી નાખેલ હતા ત્યારે મીડિયા દ્વારા વિસાવદર ના ચીફ ઓફિસર ના નમ્બર 9879770866ઉપર ટેલિફોનિક સંપર્ક કરતા ચીફઓફિસર દ્વારા મીડિયાને જણાવેલ કે નગર પાલિકાની પાણીની પાઇપલાઈન નખાયગયેલ છે અને રોડ નુ કામ આરઇનબી વિભાગે કરવાનું થાયછે આમ રોડરીપેરીંગકરવાની જવાબદારી મા ફેકાફેંકી થી બિચારી પબ્લિક પીસાય છે અને સરકાર ના વિકાસ ની વાતુની ધજીયાઉડીરહ્યા છે કે પછીદર વર્ષ મોન્સૂન ની ગ્રાન્ટ માંથી સવનોસાથ અને અધિકારી ઓ નોવિકાસ એવુંસૂત્ર સાર્થક થતું હોય તેવું દેખાય રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર અધિકારી ઓની જવાબદારી ની ફેકાફેંકીમાંથી આમ નાગરિકને ક્યારે છુટકારો મળશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.