મુસાફરના મોબાઈલ અને રોકડ રકમની તફડંચી
ગાંધીનગર શહેરના એસટી ડેપોમાં અવરજવર કરતા મુસાફરો માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા તેનો ભોગ બનવું પડે છે. વેકેશન તેમજ તહેવારો સહિત સામાન્ય દિવસોમાં ગઠિયાઓ સક્રિય થઇ જતા હોય છે અને મુસાફરને નિશાન બનાવીને રોકડરકમ તેમજ મોબાઈલ અને પાકીટની ચોરી કરીને પલાયન થઈ જતાં હોય છે. ત્યારે મુસાફરો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
રિપોર્ટ-રવિરાજસિંહ વાઘેલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.