મહીસાગર જિલ્લામાં અકસ્માત નો સિલસિલો યથાવત
મહીસાગર : એટ .ટી બસ પલ્ટી મારતા 6 લોકો ને ઇજા
લુણાવાડા તાલુકાના કીડીયા ગામ પાસે એસ.ટી બસને નળ્યો અકસ્માત
કારંટા થી જંબુસર તરફ જઈ રહેલ એસ.ટી બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડ પર ઉતરી
એસ.ટી બસમાં ડ્રાઇવર અને કંડકટર સહિત 12 પેસેન્જર નો બચાવ
માર્ગ અકસ્માત માં ઘાયલ લોકો ને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
રિપોર્ટ ઓફ છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.