બોટાદ ભાજપના જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરી ફરિયાદ.
બોટાદ બ્રેકિંગ
બોટાદ ભાજપના જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરી ફરિયાદ.
હંસાબેન ભરતભાઈ મેર દ્વારા લખવામાં આવ્યો પત્ર..
બરવાળા તાલુકાના 2019માં મંજુર થયેલ અને તૂટી ગયેલ રોડ બાબતે લખ્યો પત્ર..
કાપડીયાળી થી ઢાંઢોદર સુધીના રોડ તેમજ ચોકડી થી નભોઈ ,પીપરિયા સુધીના આ બને રોડ 2019 માં થયા હતા મજૂર.
આ રોડ ઉપર 6 થિ 7 નાળા તેમજ કોઝવે આવેલા હોઈ જે તૂટી ગયા હોવાના કારણે લોકોને પડી રહી છે હાલાકી.
જિલ્લા પંચાયતની સામાન્ય સભા તેમજ સંકલન માં અવારનવાર લેખિત તેમજ મૌખિક રજુઆત બાદ કામ ન થતું હોવાના પત્રમાં કર્યો ઉલ્લેખ..
ભાજપના જ ચેરમેન દ્વારા પોતાના મત વિસ્તારમાં કામ ન થતા હોય જેને લઈ મુખ્યમંત્રી ને પત્ર લખતા રાજકારણ ગરમાયુ..
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.