વડિયા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો  ત્રણ દિવસ ખરાડ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો - At This Time

વડિયા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો  ત્રણ દિવસ ખરાડ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો


વડિયા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો 

ત્રણ દિવસ ખરાડ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો

વડિયા સુરવો ડેમ સતત પાંચમીવાર ઓવરફ્લો
સુરવો ડેમ નો એક દરવાજો ખોલવામાં આવ્યો એક ફૂટ
વડીયા પંથકમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ વાડિયા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો
તાલુકાના તોરી રામપુર ગામે દોઢ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જેને પગલે વડિયા સુરવો ડેમ ઓવરફ્લો ખાખરીયા,તોરી રામપુર ,સૂર્યપ્રતાપગઢ, ,અનીડા,ઉજળા, સહિતના ગામોમાં ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે
વડિયા મામલતદાર કચેરી ખાતે 10 મીમી વરસાદ નોંધાયો
વરસાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો વડિયા તાલુકાના, સૂર્યપ્રતાપગઢ , અનીડા, ઉજળા સહિતના ગામોમાં ભારે વરસાદથી ગરમી મા ઠંડક પ્રસરી ગઈ હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.