આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ની આરોગ્ય તપાસણી કરવામાં આવી તેમજ ડિજિટલ હેલ્થ કાર્ડ (ABHA CARD) બનાવવામાં આવ્યાં..
આજ રોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લાકડીયા 1 ખાતે કમિશ્નરશ્રી ICDS ગાંધીનગર નાં આદેશ અન્વયે ભચાઉ તાલુકાનાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. નારાયણ સિંઘ સાહેબ અને phc જૂનાકટારિયા ના મેડિકલ ઓફિસર ડો. ભૂમિકા ગજેરા મેડમ નાં માર્ગદર્શન હેઠળ hwc લાકડીયા 1,2,3 તેમજ શિવલખા,વસટવા,સોઢા કેમ્પ,રવેજીનગરના વિસ્તારના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ની આરોગ્ય તપાસણી કરવામાં આવી જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓરલ કેન્સર, સ્તન નું કેન્સર જેવા રોગોની તપાસણી કરવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તમામ નાં ડિજિટલ હેલ્થ કાર્ડ(ABHA CARD)બનાવવામાં આવ્યાં.. CHO lakadiya 1 2 3
રિપોર્ટ :પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.