"શુ વિકાસ આંધળો બેરો અને લપસણો થઈ ગયો છે" પાલિકા થી લઈ કેન્દ્ર સુધી ભાજપ ને મત આપ્યા હતા પણ કોઈ ડોકાતું નથી અમરેલીના ધરમનગર લાઠી રોડ ઉપર આવેલ એક વરસાદ પડત બેટમાં ફેરવાયું - At This Time

“શુ વિકાસ આંધળો બેરો અને લપસણો થઈ ગયો છે” પાલિકા થી લઈ કેન્દ્ર સુધી ભાજપ ને મત આપ્યા હતા પણ કોઈ ડોકાતું નથી અમરેલીના ધરમનગર લાઠી રોડ ઉપર આવેલ એક વરસાદ પડત બેટમાં ફેરવાયું


અમરેલીના ધરમનગર લાઠી રોડ ઉપર આવેલ એક વરસાદ પડત બેટમાં ફેરવાયું
ઘણા સમયથી ધરમ નગરમાં જે અંદાજે ૨૦૦૦ થી ૨૫૦૦ લોકોની વસ્તી હોય આ ધરમનગર ના લોકોની સમસ્યા લાઈટ પાણી ગટરની ખૂબ જ રહેલી છે ત્યારે હાલમાં વરસાદનું પ્રમાણ વધતા લોકો કાદવમાં ચાલવા મજબૂર થયા છે. આ ધરનગરના લોકોને કહેવાનું છે કે અમે નગરપાલિકામાં પણ ભાજપને મત આપ્યા અને ધારાસભામાં પણ ભાજપને મત આપ્યા પણ અત્યારે હાલમાં નાતો ધારાસભ્ય અમારી ખબર પૂછી  કે  નગરપાલિકાના સદસ્ય અમારી ખબર પૂછતાં નથી હવે આગામી લોક સભાની ચૂંટણી મા અમારે વિચારવું પડશે રહેવાશીઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર એન્જિનિયર ને અનેક રજૂઆત કરી પણ આજ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી તો આ નગરપાલિકા થી ત્રાહિમામ રહેવાશીઓ ઘરે જવું કપરૂ બન્યું છે ધરમ નગરમાંથી લોકો ઇજરત કરવા જઈ રહ્યા છે જેમાં ગટર લાઈન નાખેલ છે તેના લીધે ગારોથઈ ગયો છે તે અંગે રજૂઆત કરતા આ ગારો હટાવવા પ્રયાસ કરો તો નગરપાલિકાના એન્જિનિયરનું કહેવું છે કે ગારો હટાવવા જઈશું તો પાણીની પાઇપ લાઇન તૂટી જશે જો વાહન હાલે ને પાણીની પાઇપલાઇન તૂટી જશે તો શું એટલી હલકી કક્ષાની આ પાઇપલાઇન નાખેલ છે આ અંગે ટૂંક સમયમાં આ પ્રશ્ન છે તે કેટલી પાઇપલાઇન ઊંડી નાખેલી છે તેનું પેચ કામ કરેલ છે વગેરે પ્રશ્નો ઉઠ્યા છે નગરપાલિકા ના પાપે અહીંનારહેશો વાહનો ઘરે લઈ જવા અઘરા થઈ ગયા છે અને વાહનો ખૂતી જાય છે નગરપાલિકાના વાહનો પણ અહીંયા ખૂતેલા હાલ જોવા મળ્યા છે નગરપાલિકાના ટાંકો સાફ કરવાની જે ટ પંપ ધરમનગરના રહીશોના મકાન વચ્ચે ખાલી કરવામાં આવે છે ભૂગર્ભ ગટર પણ ઢાંકણા સુધી ભરાઈ ગયેલ છે તો પણ સાફ થઈતી નથી અહીંના રહેવાસીઓ મોટી કિંમત આપીને મકાન ખરીદે છે તો પણ નગરપાલિકા દ્વારા આ અ શાંતિ છે એના રહેવાસી નિયમિત સફાઈ લાઈટ પાણી વેરો નગરપાલિકામાં ભરે છે છતાં નથી લાઈટ સફાઈ કે પાણી ની વ્યવસ્થા હાલ અહીંના રહીશો ભેગા મળીને બે દિવસમાં રસ્તા રીપેરીંગ નગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે અહીં ના રહેવાસીઓ નગરપાલિકા માં રહેવા આવી જશે નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરતા કોઈ પણ જાતનો જવાબ આપતા નથી કહેવત છે કે ચા કરતા કીટલી ગરમ હોય છે તેમ અધિકારીઓ વર્તન કરે છે રજૂઆત માટે ફોન કરતા ત્યાંથી કહેવામાં આવે છે તમે ફોટા મોકલો. શું અમને નગરપાલિકા કોઈ  પણ જાતનો પગાર આપે છે ૧૫ દિવસ થયા અહીંના પ્રશ્નો અંગે વ્યક્તિ હેરાન થતા હોય તો એના રહેવાસી નું કહેવું છે કે અમારે ગામડા તરફ પાછું રહેવા જવું પડશે અહીંયા કરતા ગામડું સારું નગરપાલિકાના ડ્રાઇવરો પણ એવું કહે છે કે હવે પછી વાહન લાવવા નથી અમારા વાહનો અહીં ખૂટી જાય છે ધરમનગરના રહેવાસીઓ જે વહી વૃદ્ધ છે લોકો સૂર્યપ્રકાશ લેવા માટે બહાર નીકળવું પણ મુશ્કેલ છે નગરપાલિકાના એન્જિનિયરિંગ પોતાની ખુરશી મૂક્યા વગર ફોન ઉપર જ જવાબ આપે છે તો શું ખુરશી પર બેસવાનો પબ્લિક વેરો ફરે છે રૂબરૂ રજૂઆત કરવા જતા તેમને અપમાનિત કરીને ગેટઆઉટ કહેવામાં આવે છે કહેવત છે કે અંધેરી નગરી ને ગંદુ રાજા આથી ભગવાન બચાવે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.