અમરેલી PGVCL ફોલ્ટ સેન્ટર માં ફરિયાદ લખવા માં પણ વેઈટીંગ ફોલ્ટ લખવા વધુ કર્મચારી મુકો ની લલિતભાઈ ઠુંમર ની માંગ - At This Time

અમરેલી PGVCL ફોલ્ટ સેન્ટર માં ફરિયાદ લખવા માં પણ વેઈટીંગ ફોલ્ટ લખવા વધુ કર્મચારી મુકો ની લલિતભાઈ ઠુંમર ની માંગ


અમરેલી PGVCL ફોલ્ટ સેન્ટર માં ફરિયાદ લખવા માં પણ વેઈટીંગ ફોલ્ટ લખવા વધુ કર્મચારી મુકો ની લલિતભાઈ ઠુંમર ની માંગ

અમરેલી શહેરની અંદર પીજીવીસીએલ કંપનીની લાઈટ જાય તો ફોલ્ટ લખાવવા માટે એક જ ઓફિસ આવેલી છે તેની અંદર લેન્ડલાઈન નંબર અને મોબાઈલ નંબર એક જ વ્યક્તિ રિસીવ કરે છે અમરેલીના 1.5 લાખ લોકો ફોલ્ટ માટે ફોન કરે તો 30 મિનિટે પણ ફોલ્ટ લખાવવાનું વારો આવતો નથી લોકો ફરિયાદ કરવા માટે સતત લાઈનમાં રહેવું પડે છે તો પીજીવીસીએલ કંપનીને નમ્ર વિનંતી કે ત્યાં બે વ્યક્તિ બેસાડે અને ફોલ્ટ લખવા માટે બે મોબાઈલ નંબરનો વધારો કરે જેથી અમરેલીના લોકોને તકલીફ ન થાય તેમ લલિતભાઈ ઠુંમર અમરેલી જિલ્લા ડાયમંડ એશો ના પ્રમુખ માંગ કરી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.