ધંધુકા તાલુકાના વાસણા પ્લોટ વિસ્તારમાં ગટર ના પાણી રસ્તા પર ભરાઈ રહેતા સ્થાનિક પરેશાન
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાસણા પ્લોટ વિસ્તારમાં ગટર ના પાણી રસ્તા પર ભરાઈ રહેતા સ્થાનિક પરેશાન
ગ્રામ પંચાયત ગટર ના પાણી અને વરસાદ ના પાણી ના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરે તેવી માંગ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાસણા ગામે પ્લોટ વિસ્તાર માં વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતા ગટર ના પાણી અને રસ્તો સારો પણ નથી અને દર ચોમાસામાં બાળકોને અને માણસોને આવા કાદવ વાળા પાણીમાંથી નીકળવા માટે મજબુર થવુ પડે છે.
ધંધુકા તાલુકાના વાસણા ગામે પ્લોટ વિસ્તાર માં વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતા
વરસાદી પાણી અને ગટર ના પાણી નો નિકાલની વ્યવસ્થા ન હોય સતત વરસાદી પાણી ભરાઈ રહેતાં સ્કૂલના નાના બાળકો અને રાહદારીઓ અને વાહન ચાલકોને ફરજિયાત ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. તેમજ આજુ બાજુમાં રહેતા રહેવાસીઓને ગંદા પાણીની વાસ સહિત મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો થવાનો ભય રહે છે.
વાસણા ગ્રામ પંચાયતમાં ભરાઈ રહેતા પાણીની નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.