ગઢડા તાલુકા નાં લિંબાળી ગામે સતત ત્રણ દિવસથી વરસાદ ચાલુ રહેતા લોકો માં આનંદ છવાયો.
ગઢડા તાલુકા નાં લિંબાળી ગામે સતત ત્રણ દિવસથી વરસાદ ચાલુ રહેતા લોકો માં આનંદ છવાયો.
ગઢડા નાં ગ્રામ્યોવિસ્તારો માં ચારેક દિવસ થી ઓછો - વધતા પ્રમાંણ મા વરસાદ વર્ષી રહ્યો છે. સમયાંતરે હળવા - ભારે ઝાપટાં ને કારણે ગરમી માંથી ઠંડક પ્રસરી જવાની તેમજ નદી - નાળા છલકાયા અને સમગ્ર ગામ જનોને ખુશીનો માહોલ જોવા મળે છે જેના કારણે હવે ખેડૂત પુત્રને કોઈ ચિંતા ન રહી આમ ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.