સેવા સમર્પણ સાલસતા અને સહજતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ડોક્ટર મૃગેશ પંચાલ રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરે 12 થી વધુ લોકોને પ્રી કેન્સર અવસ્થામાં જ ડાયગ્નોસીસ કરી જીવન બચાવ્યા ગુજરાત મોઢાના કેન્સરમાં ભારતમાં અગ્રેસર છે આપણી સૌ ભેગા મળી કેન્સરને હરાવીએ ડો. પંચાલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો. મૃગેશ પંચાલ દ્વારા સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાંત ચિકિત્સક તરીકે સેવા આપી 12 થી વધુ લોકોને પ્રી કેન્સર અવસ્થામાં ડાયગ્નોસીસ કરી જીવન બચાવ્ય. અંતરિયાળ વિસ્તાર હોવા છતાં આસપાસના ગામોના લોકો ડોક્ટર પાસે સારવાર માટે આવે છે દરરોજ ડો પંચાલના 12 થી 15 પેશન્ટ હોય છે તેમણે દસથી વધુ લોકો માટે દાંતના ચોકઠા પણ નિશુલ્ક બનાવી આપ્યા છે ડો મૃગેશ પંચાલ જણાવે છે કે તેઓ દંત ચિકિત્સક તરીકે 2017 થી રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપી રહ્યા છે દંત ચિકિત્સક પાસે જ્યારે દર્દી આવે છે ત્યારે તે પોતાના દાંત જડબા વગેરેને લગતી કોઈ સમસ્યાથી પીડાતો હોય ત્યારે આવે છે દાંત મનુષ્યને શક્તિશાળી અને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે દાંતનું સ્વાસ્થ્ય જેટલું સારું તેટલું મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સારું વધુમાં તેઓ ઉમેરે છે કે ગુજરાત મોઢાના કેન્સર માટે ભારતમાં પ્રથમ ક્રમે આવે છે જે ખૂબ જ દુઃખની બાબત છે ગુજરાતમાં ગુટખા તમાકુ સોપારી જેવા વ્યસનો વધુ છે જેના કારણે મોઢાના કેન્સરની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે દર્દી જ્યારે અમારી પાસે આવે ત્યારે તેનું પ્રાથમિક તપાસ કરતા 95% કિસ્સામાં ખૂબ જ પ્રાથમિક તબક્કે કેન્સરનું ડાયગ્નોસીસ થઈ શકે છે જેના કારણે જો દર્દીને અમુક લક્ષણો જેવા કે ત્રણ અઠવાડિયાથી વધુ મોઢામાં પડેલ ચાંદુ રૂજાતું ન હોય મોઢું ખોલતા તકલીફ પડવી ચાર આંગળીઓ મોઢામાં નાખી ન શકતા હોય તેવા દર્દીઓ ચાવવામાં તકલીફ પડવી “જીભ પર સફેદ ડાઘ પડવા( લૂકોપ્લેકીયા) “જેવી પ્રાથમિક અવસ્થાઓમાં જો દર્દીની તપાસ કરતા ખૂબ જ અર્લી સ્ટેજના કેન્સરની જાણ થાય તો તે દર્દીને સર્જરી સુધી પણ જવું પડતું નથી અને તેની સારવાર થઈ શકે છે અને વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે અમુક કિસ્સાઓમાં સર્જરી બાદ કીમોથેરાપી રેડિયોથેરાપી વગેરે દ્વારા પણ સામાન્ય જીવન જીવી શકાય છે એટલે જો કોઈ વ્યક્તિને કે આસપાસની વ્યક્તિને આવા ચિન્હો જણાય તો તુરંત નજીકના દંત ચિકિતક પાસે જઈ પોતાની ચકાસણી કરાવી જોઈએ ડો. મૃગેશ જણાવે છે કે અત્યાર સુધીમાં તેમણે 12 થી વધુ લોકોને પ્રી કેન્સર સ્ટેજની જાણ કરી સારવાર કરી જીવન બચાવ્યા છે. કેન્સરની હાલમાં ટ્રીટમેન્ટ છે કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ વ્યક્તિએ દૃઢ મનોબળ જાળવી રાખી સારવાર કરાવી પુનઃ સામાન્ય જીવન જીવી શકે છે કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે બીડી સિગરેટ હુક્કા છીણી ગુટકા તમાકુ સોપારી છે આ સિવાય કેટલાક લોકો પૈસા બચાવવા માટે લે ભાગુ તત્વો રોડ સાઈડ ઉપર દાંત બંધાવે છે જેના કારણે પણ સમસ્યાઓ પેદા થઈ શકે છે. હાલમાં સરકારી હોસ્પિટલોમાં દંત ચિકિત્સક ઉપલબ્ધ છે જે રૂટ કેનાલ દાંતના કલર જેવા કમ્પોઝિટર મટીરીયલ રસોડીનું ઓપરેશન તમામ પ્રકારની દાંતની સારવાર સર્જરી દાંતના ચોકઠા બનાવવા જેવી અનેક સારવારો નિશુલ્ક ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે તમામ લોકોએ આ સારવારનો મહત્તમ લાભ લેવો જોઈએ અને ગુજરાત ને કેન્સર મુક્ત કરવામાં સહભાગી થઈ પોતાની ભૂમિકા અદા કરવી જોઈએ ખરેખર ડોક્ટર મૃગેશ જેવા સેવાભાવી યુવા ડોક્ટરો એ સરકારી આરોગ્ય કેન્દ્રમાં સેવા આપી અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી સરકારી તંત્ર ઉપર લોકોનો વિશ્વાસ વધારે છે ખરેખર આવા ડોક્ટરો સમાજ માટે ગૌરવ સમાન છે
સેવા સમર્પણ સાલસતા અને સહજતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ડોક્ટર મૃગેશ પંચાલ
રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરે 12 થી વધુ લોકોને પ્રી કેન્સર અવસ્થામાં જ ડાયગ્નોસીસ કરી જીવન બચાવ્યા
ગુજરાત મોઢાના કેન્સરમાં ભારતમાં અગ્રેસર છે આપણી સૌ ભેગા મળી કેન્સરને હરાવીએ
ડો. પંચાલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો. મૃગેશ પંચાલ દ્વારા સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાંત ચિકિત્સક તરીકે સેવા આપી 12 થી વધુ લોકોને પ્રી કેન્સર અવસ્થામાં ડાયગ્નોસીસ કરી જીવન બચાવ્ય. અંતરિયાળ વિસ્તાર હોવા છતાં આસપાસના ગામોના લોકો ડોક્ટર પાસે સારવાર માટે આવે છે દરરોજ ડો પંચાલના 12 થી 15 પેશન્ટ હોય છે તેમણે દસથી વધુ લોકો માટે દાંતના ચોકઠા પણ નિશુલ્ક બનાવી આપ્યા છે
ડો મૃગેશ પંચાલ જણાવે છે કે તેઓ દંત ચિકિત્સક તરીકે 2017 થી રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપી રહ્યા છે દંત ચિકિત્સક પાસે જ્યારે દર્દી આવે છે ત્યારે તે પોતાના દાંત જડબા વગેરેને લગતી કોઈ સમસ્યાથી પીડાતો હોય ત્યારે આવે છે દાંત મનુષ્યને શક્તિશાળી અને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે દાંતનું સ્વાસ્થ્ય જેટલું સારું તેટલું મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સારું
વધુમાં તેઓ ઉમેરે છે કે ગુજરાત મોઢાના કેન્સર માટે ભારતમાં પ્રથમ ક્રમે આવે છે જે ખૂબ જ દુઃખની બાબત છે ગુજરાતમાં ગુટખા તમાકુ સોપારી જેવા વ્યસનો વધુ છે જેના કારણે મોઢાના કેન્સરની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે દર્દી જ્યારે અમારી પાસે આવે ત્યારે તેનું પ્રાથમિક તપાસ કરતા 95% કિસ્સામાં ખૂબ જ પ્રાથમિક તબક્કે કેન્સરનું ડાયગ્નોસીસ થઈ શકે છે જેના કારણે જો દર્દીને અમુક લક્ષણો જેવા કે ત્રણ અઠવાડિયાથી વધુ મોઢામાં પડેલ ચાંદુ રૂજાતું ન હોય મોઢું ખોલતા તકલીફ પડવી ચાર આંગળીઓ મોઢામાં નાખી ન શકતા હોય તેવા દર્દીઓ ચાવવામાં તકલીફ પડવી "જીભ પર સફેદ ડાઘ પડવા( લૂકોપ્લેકીયા) "જેવી પ્રાથમિક અવસ્થાઓમાં જો દર્દીની તપાસ કરતા ખૂબ જ અર્લી સ્ટેજના કેન્સરની જાણ થાય તો તે દર્દીને સર્જરી સુધી પણ જવું પડતું નથી અને તેની સારવાર થઈ શકે છે અને વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે અમુક કિસ્સાઓમાં સર્જરી બાદ કીમોથેરાપી રેડિયોથેરાપી વગેરે દ્વારા પણ સામાન્ય જીવન જીવી શકાય છે એટલે જો કોઈ વ્યક્તિને કે આસપાસની વ્યક્તિને આવા ચિન્હો જણાય તો તુરંત નજીકના દંત ચિકિતક પાસે જઈ પોતાની ચકાસણી કરાવી જોઈએ
ડો. મૃગેશ જણાવે છે કે અત્યાર સુધીમાં તેમણે 12 થી વધુ લોકોને પ્રી કેન્સર સ્ટેજની જાણ કરી સારવાર કરી જીવન બચાવ્યા છે. કેન્સરની હાલમાં ટ્રીટમેન્ટ છે કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ વ્યક્તિએ દૃઢ મનોબળ જાળવી રાખી સારવાર કરાવી પુનઃ સામાન્ય જીવન જીવી શકે છે
કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે બીડી સિગરેટ હુક્કા છીણી ગુટકા તમાકુ સોપારી છે આ સિવાય કેટલાક લોકો પૈસા બચાવવા માટે લે ભાગુ તત્વો રોડ સાઈડ ઉપર દાંત બંધાવે છે જેના કારણે પણ સમસ્યાઓ પેદા થઈ શકે છે.
હાલમાં સરકારી હોસ્પિટલોમાં દંત ચિકિત્સક ઉપલબ્ધ છે જે રૂટ કેનાલ દાંતના કલર જેવા કમ્પોઝિટર મટીરીયલ રસોડીનું ઓપરેશન તમામ પ્રકારની દાંતની સારવાર સર્જરી દાંતના ચોકઠા બનાવવા જેવી અનેક સારવારો નિશુલ્ક ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે તમામ લોકોએ આ સારવારનો મહત્તમ લાભ લેવો જોઈએ અને ગુજરાત ને કેન્સર મુક્ત કરવામાં સહભાગી થઈ પોતાની ભૂમિકા અદા કરવી જોઈએ
ખરેખર ડોક્ટર મૃગેશ જેવા સેવાભાવી યુવા ડોક્ટરો એ સરકારી આરોગ્ય કેન્દ્રમાં સેવા આપી અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી સરકારી તંત્ર ઉપર લોકોનો વિશ્વાસ વધારે છે ખરેખર આવા ડોક્ટરો સમાજ માટે ગૌરવ સમાન છે

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.