બોટાદ માં ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા
બોટાદ માં ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા
વરસાદ ના બીજા રાઉન્ડ માં બોટાદ માં ધોધમાર માર વરસાદ વર્ષી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસ વરસાદ બોટાદ ની ધરા પર મન મૂકી ને વર્ષી રહ્યો છે ત્યારે આજરોજ સવાર થીજ વાદળ છાયા વાતાવરણ વચ્ચે બપોર ના 1 કલાક ની આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો વિરામ બાદ 4 કલાક ની આસપાસ ધોધમાર વરસાદ પડ્યો જોત જોતા શહેર માં ઠેર ઠેર પાણી ભરાયા અને શહેર ની ઉતાવળી નદી અને મધુ નદી માં પાણી વહેતા થયા હતા બપોર થી સાંજ સુધી ત્રણ ઈંચ જેટલો વરસાદ વર્ષયો હતો
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.