થરાદના બુઢણપુર નજીક સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા હાલાકી... - At This Time

થરાદના બુઢણપુર નજીક સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા હાલાકી…


બનાસકાંઠા...

થરાદના બુઢણપુર નજીક સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા હાલાકી...

ભારત માલા પ્રોજેક્ટ નીચે આવેલા સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોએ જાતે બેરીકેટરો ખસેડી રસ્તો બનાવવા બન્યા મજબૂર..

હાઇવે ઉપર ઠેરઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન..

*અહેવાલ.ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.