પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 5 લાખના દાન ની સરવાણી
પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 5 લાખના દાન ની સરવાણી
આજરોજ શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પ્રેરક પરિવાર તેમજ ચેરમેન શ્રી ગુણવંતભાઈ ચીમનલાલ ગોપાણીની પ્રેરણાથી તેમના મિત્ર તરફથી રૂપિયા 5 લાખ અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલ છે દાતાશ્રી તરફથી આપણી પાંજરાપોળ સંસ્થાને ગત વર્ષે પણ રૂપિયા 11 લાખ જેવું માતબર દાન મળેલ હતું તો દાતાશ્રીઓનો આ તકે ખુબ ખુબ સંસ્થા પરિવાર તરફથી આભાર અભિનંદન પાઠવવાના આવે છે તેમજ કોઈ પણ ગૌ માતાના ઘાસચારામા દાન આપવા માંગતા હોય તો ઓનલાઇન પણ દાન કરી શકો છો નીચે નંબર આપેલ છે.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.