*જુના/નવા મોબાઇલ ફોન અને સીમ કાર્ડના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટાર નિભાવવાના રહેશે - At This Time

*જુના/નવા મોબાઇલ ફોન અને સીમ કાર્ડના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટાર નિભાવવાના રહેશે


*જુના/નવા મોબાઇલ ફોન અને સીમ કાર્ડના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટાર નિભાવવાના રહેશે*
***********************
રાજયમાં બનતા ગુન્હાડઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાશઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હા ઓ શોધી કાઢવા માટે ગુન્હાછમાં વપરાયેલ અથવા થયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાોના મુળ સુધી પહોંચવા પ્રયત્નોય કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યાકરે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્યાે માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હાામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલ ટ્રેકીંગ કરી અને ગુન્હાગના મુળ સુધી પહોંચે ત્યાહરે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યાકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી.
આ બાબતે કોઇ વ્યેકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડા સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુ ત બાબતે આવા ગુન્હાડઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્યોન તે જાણવું જરૂરી જણાતા જિલ્લાશના મેજિસ્ટ્રે ટ અને કલેકટરશ્રી નૈમેષ દવેને મળેલ સત્તાની રૂએ સમગ્ર જિલ્લાોમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામુ નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્ટારો નિભાવવાનો હુકમ જારી કર્યા છે.
જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટેરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. આ હુકમ તાત્કાેલિક અસરથી અમલમાં રહેશે. આ હુકમ ૩૦ ઑગસ્ટ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યલકિત ભારતીય દંડ સહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.