માળીયા હાટીના માં 13 વર્ષની દીકરીએ ભારતભર માં સૌ પ્રથમ વખત સિંહ ગીતનું ધૂમ મચાવતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું
13 વર્ષની દીકરીએ સૌથમ ધાર્મિક ગીત બાદ સિંહ ગીત ગાતા લોકોના દિલ ધડક દિલ જીતી લીધા
પૃષ્ટિ કાસુન્દ્રા ના દાદા દાદી પપ્પા મમ્મી ધાર્મિક પરિવાર હોવાથી દરેક માં બાપએ એક નવી શીખ લીધા જેવી છે
માળીયા હાટીના પટેલ સમાજની 13 વર્ષની દીકરી પૃષ્ટિ કાસુન્દ્રા તે માળીયા હાટીના તાલુકાના નાનકડા એવા અવાણીયા ગામે પાવન વિદ્યાલય
ધોરણ -9 માં અભ્યાંસ કરે છે આ સિંહ ગીત ની રચના મારા પપ્પા વિજય ભાઈ કાસુન્દ્રા હાલ અવાણીયા હાઈસ્કૂલ માં ગણિત વિજ્ઞાન ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે મારા મમ્મી હેતલ બેન કાસુન્દ્રા તાલુકા પ્રાથમિક શાળા માં અંગ્રેજી ટીચર તરીકે નોકરી કરે છે
પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે માનવીનો અતુટ નાતો રહેલો છે .આજે ગ્લોબલ વોર્મિંગ ને કારણે આપણે પ્રકૃતિ સાથે પ્રાણીઓ ના અસ્તિત્ત્વ ને પણ જોખમ માં મૂકી રહ્યા છીએ
સિંહ ગીર ના જંગલ નો રાજા છે સિંહ ના સંરક્ષણ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દિવસ રાત મહેનત કરે છે અન્ય પ્રાણીઓ ની જેમ સિંહ પણ નાશપ્રાય પ્રાણીઓ ની યાદીમાં ન આવે તેના માટે સિંહ નું રક્ષણ જરૂરી છે.આપણે દર વર્ષે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી પણ કરીયે છીએ સિંહ ની સમગ્ર વિશ્વમાં એક અલગ નામ અને ઓળખ ઉભી કરવાનો આ અમારો એક નમ્ર પ્રયાસ છે તેથી આ સિંહ ગીત માં સિંહ ની વિશિષ્ટતા બતાવવા માં આવી છે આ સિંહ ગીત ભારતભર માં સૌ પ્રથમ વખત છે
પૃષ્ટિ કાસુન્દ્રા પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ પણ ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષા માં પ્રથમ નંબર મેળવેલ આમ પૃષ્ટિ કાસુન્દ્રાએ માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.