વીજવાયર તૂટી માથે પડતા બે તરુણ ઇજાગ્રસ્ત : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ - At This Time

વીજવાયર તૂટી માથે પડતા બે તરુણ ઇજાગ્રસ્ત : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ


શાપર વેરાવળ નજીક વીજવાયર તુટતા બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંને બાળકોને હાલ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં દાખલ કરી વધુ સારવાર આપવામાં આવી રહી છે.
રાજકોટના શાપર-વેરાવળ નજીકની ઘટના સામે આવી છે. વિજવાયર તૂટતા બે બાળકો પર પડતા ગંભીર રીતે દાઝ્યા છે. રાત્રે બંને બાળકો ચાલીને જતા હતા ત્યારે ધડાકાભેર વીજ વાયર માથે પડ્યો હતો. વાયર માથે આવતા અંકિત પાસવાન અને સુમિત મિસ્ત્રી ગંભીર રીતે ઇજગ્રસ્ત થયા છે. હાલ બંનેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.