૧૫ જેટલી ગૌશાળા ઓને બળદ રાખવા હદયસ્પર્શી ફરજ પાડનાર જીવદયા પ્રેમી લવજીભાઈ ગુજરાતી પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે
૧૫ જેટલી ગૌશાળા ઓને બળદ રાખવા હદયસ્પર્શી ફરજ પાડનાર જીવદયા પ્રેમી લવજીભાઈ ગુજરાતી પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે
ગારીયાધાર ના પરવડી ખાતે માધવ ગૌધામ ની મુલાકાતે પધારેલ લવજીભાઈ ગુજરાતી નું સંસ્થા દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત અબોલ જીવો માટે ઉત્તમોત્તમ સેવા કરતી પરવડી સ્થિત માધવ ગૌધામ ના સુરત સ્થિત ટ્રસ્ટી કરુણા વત્સલ્ય બળદ પ્રેમી લવજીભાઈ અબોલ જીવો પ્રત્યે ની સંવેદના થી ખૂબ જાણીતા છે પ્રવાસ દરમ્યાન કોઇપણ જગ્યા જતા આવતા હોય વચ્ચે રસ્તા માં બળદ ને જોઈ જાય તો પેલા એ બળદ ને ગૌ શાળા માં પહોંચાડી પછી જ આગળ જવું તેવા સિદ્ધાંત ને જીવન મંત્ર બનાવી છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમય થી બળદો ની સેવા કરે છે હાલ માં ૧૫ જેટલી ગૌશાળા ઓને બળદો લેવડાવવા ની હદયસ્પર્શી અપીલ સાથે ફરજ પડનાર લવજીભાઈ વારે વહેવારે અચૂક અબોલ જીવો ને ક્યારેય ભૂલતા નથી આવી અબોલ જીવો પ્રત્યે સંવેદના ધરાવતા જીવદયા પ્રેમી એ માધવ ગૌધામ ની મુલાકાત લીધી હતી અબોલ જીવો ની સુંદર સેવા શ્રુશુતા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.