ગઢડા તાલુકા નાં લિંબાળી ગામે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી પડતા લોકો માં આનંદ છવાયો. - At This Time

ગઢડા તાલુકા નાં લિંબાળી ગામે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી પડતા લોકો માં આનંદ છવાયો.


ગઢડા તાલુકા નાં લિંબાળી ગામે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી પડતા લોકો માં આનંદ છવાયો.

ગઢડા નાં ગ્રામ્યોવિસ્તારો માં ચારેક દિવસ થી ઓછો - વધતા પ્રમાંણ મા વરસાદ વર્ષી રહ્યો છે. સમયાંતરે હળવા - ભારે ઝાપટાં ને કારણે ગરમી માંથી ઠંડક પ્રસરી જવાની સાથે ધરતીપુત્રો ખુશ ખુશાલ થઈ ગયા છે. તેમજ છેલ્લા ચાર દિવસ થી વરસાદ વરસતા ખેડુતો નાં ખેતરો માંથી પાણી બહાર અને નદી - નાળા છલકાયા જેથી રસ્તા ચાલકો ને રોડ રસ્તા ઉપરથી ચાલવાની ખૂબ મોટી તક્લીફ પણ પડી રહી છે જેથી તંત્ર ને વારંવાર રજૂઆત કરવાં સતા તંત્ર યે ધિયાંને ન લેતા લોકો માં આક્રોશ જોવા મળી રહીયો છે તદ્ઉપરાંત હવામાન વિભાગે ચાર દિવસ ની આગાહી પ્રમાણે છત્રીસ કલાક માં ૭૬. મીમી એટલે કે ત્રણ ઇંશ વરસાદ નોંધાયો છે તેમજ ગામનાં આજુબાજુ નાં વિસ્તાર ના લોકો એ રસ્તા બાબતે તંત્ર ને અપીલ કરિછે કે આગામી દિવસોમાં રસ્તા નો નિકાલ નય આવે તો તાત્કાલિક ધોરણે રસ્તા ઉપર ઉતરશુ. આમ, લોકો માં થોડી ખુશી તો ચાલવાની ખૂબ મોટી તકલીફ પણ પડી રહી છે.

કેમેરામેને: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.