સાબરકાંઠા જિલ્લાના-: ગાભોઇ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી આઇ-૧૦ ગાડી ઝડપી પાડી કુલ કિ.રૂ.૨,૮ર,૦૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ૩ આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા....... સાબરકાંઠા.... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: ગાભોઇ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી આઇ-૧૦ ગાડી ઝડપી પાડી કુલ કિ.રૂ.૨,૮ર,૦૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ૩ આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……. સાબરકાંઠા….


સાબરકાંઠા જિલ્લાના-:
ગાભોઇ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી આઇ-૧૦ ગાડી ઝડપી પાડી કુલ કિ.રૂ.૨,૮ર,૦૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ૩ આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.......
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાનાઓ દ્વારા જીલ્લામાં કોઇ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરી નાખવા આપેલ સુચના અન્વયે પોલિસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોડ સાહેબ એલ.સી.બી.તથા પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ પુંજસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઈ મેલાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રભાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ ઈન્દ્રસિંહ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ કાળાજી ભગાજી વિગેરે એલ.સી.બી.પોલીસ સ્ટાફની ટીમ બનાવી તા.ર૯/૦૫/૨૦૨૩નારોજ પ્રોહી વોચ પેટ્રોલીંગમાં હતા..

દરમ્યાન ગાંભોઇ પોલિસ સ્ટેશન વિસ્તારના બેરણા ચોકડી પાસે જતા ઉપરોક્ત ટીમના પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક રેડ કલરની હુન્ડાઇ કંપનીની આઇ-૧૦ ગાડી નંબર-GJ-18-AM-0661 ની માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ભિલોડા તરફી ગાભોઈ તરફ આવે છે.જે હર્કીકત આધારે ગાંભોઈ બસ સ્ટૅન્ડ નજીક વોચમાં હતા..

તે દરમ્યાન ભિલોડા તરફના રોડેથી બાતમી હકીકતવાળી એક રેક કલરની હુન્ડાઈ કંપનીની આઇ-૧૦ ગાડી નંબર-GJ-18-AM-0661 ની આવતા સરકારી ગાડી થી રસ્તો બ્લોક કરી ગાડી ઉભી રખાવી તેને કોર્ડન કરી ગાડીની અંદર જોતા ગાડી ચાલક તથા તેની બાજુમાં એક ઇસમ તથા પાછળની સીટમાં બીજો એક ઇસમ બેઠેલ હોઇ તેઓને સાથે રાખી જોતા ગાડીની ડેકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર ની પેટીઓ ભરેલ હોય સદર આઈ-૧૦ ગાર્ડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા દારૂ/બીયરની પેટીઓનંગ-૧૧ કુલ બોટલ નંગ-૩૦૦ કિં.રૂ.૧૭,૦૨૦/-નો મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૨,૦૨૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી મળી આવેલ ત્રણે ઇસમોને અટક કરી ગાંભોઇ પોલિસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૩૦૩૯૫/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧,૮૩ મુજબનો ગુન્હો નોંધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ પોલિસ સબ ઇન્સ્પેક્ટર તલોદ પોલિસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.આ કેસમાં પકડાયેલ આરોપીઓ જેમાં ચિંતનકુમાર સન ઓફ રોહીતભાઇ બાબુલાલ ધોળી ઉ.વ.૨૩ રહે.માણસા રાણીયાપુરા રોડ ૮/દેવશ્ય બંગ્લોઝ,તા.માણસા,જી.ગાંધીનગર,સુરજકુમાર સન ઓફ અરજણજી રવાજી ઠાકોર ઉ.વ.૨૪ રહે.માણસા વાવ દરવાજા આર.બી.એલ.ડી હાઇસ્કુલ પાસે તા.માણસા જી.ગાંધીનગર,મનીષકુમાર સન ઓફ રતીલાલ મગનભાઈ પરમાર ઉ.વ.૩૪ રહે,માણસા,પાંજરાપોળ રોહીતવાસ તા.માણસા,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.