માળીયા(હાટીના) શહેર માં ફી નિદાન કેમ્પ... - At This Time

માળીયા(હાટીના) શહેર માં ફી નિદાન કેમ્પ…


તા. : ૭-૬-૨૦૨૩ બુધવાર સવારે ૧૦ થી ૨ કલાક સુધી

માળીયા હાટીના માં આશીર્વાદ ક્લિનિક સરકારી હાઈસ્કુલ સામે, અવેડા પાસે, સ્ટેશન રોડ, ખાતે મધર કેર હોસ્પિટલ & IVF સેન્ટર દ્વારા વિના મૂલ્યે નિદાન કેમ્પમાં
ડૉ. મયુર એમ. મેધપરા, ડૉ. મયુરી એમ. મેધપરા, ડૉ. ભરત પી. કરમટા ના સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ પેકેજ IVF લેબ ચાર્જ માત્ર રૂા. ૭૦૦૦૦/- માજ એક થી વધારે વાર IVF FAIL થયેલ દંપતીઓ માટે ખાસ.... એકવાર જરૂરથી ફ્રી નિદાન કેમ્પમાં પધારો...

ટેસ્ટ ચુબ બેબી IVF ની કોને જરૂર છે...

• લાબા સમચથી બાળક ના રહેવું.

- ગર્ભાશયની પાતળી દીવાલ હોવી.

• ગર્ભાશયની નળી બંધ હોય

બધા રીપોર્ટ નોર્મલ હોવા છતા બાળક ન રહેતા હોય.

• એન્ડોમેટ્રોસીસ • પી.સી.ઓ.ડી.

શુક્રાણુની ઓછી સંખ્યા અથવા નહીવંત શુક્રાણુ હોવા.

એપોઈમેન્ટ માટે નંબર :- ૭૨૦ ૨૦ ૨૦ ૫૩૦

વહેલા તે પહેલાના ધોરણે વારો આવશે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.