પ્લાયવુડના ધંધાર્થી પાસેથી એડવાન્સ રૂપિયા મેળવી પૂરતો માલ કે પૈસા પરત ન આપતા પોલીસ ફરિયાદ - At This Time

પ્લાયવુડના ધંધાર્થી પાસેથી એડવાન્સ રૂપિયા મેળવી પૂરતો માલ કે પૈસા પરત ન આપતા પોલીસ ફરિયાદ


રાજકોટમાં પ્લાયવુડના વેપારી પાસેથી એડવાન્સ રૂપિયા મેળવી પૂરતો માલ ન મોકલી અને એડવાન્સ રૂપિયા પણ પરત ન આપી છેતરપિંડી આચરતા રાજકોટ એ ડિવિઝન પોલીસે આરોપી પ્લાયવુડના વેપારી સામે IPC કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.