પતિ તેની પત્નીને કહેતો, ‘તું મને કુંવારી છોકરી સાથે સેટિંગ કરાવ’ - At This Time

પતિ તેની પત્નીને કહેતો, ‘તું મને કુંવારી છોકરી સાથે સેટિંગ કરાવ’


શહેરમાં વધુ બે મહિલાએ પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી

રેલવે કર્મચારી પત્નીને​​​​​​​ ત્રાસ આપતો, તેની હરકતોથી પુત્રવધૂએ પુત્રને છૂટાછેડા આપી દીધા

શહેરમાં રહેતી પરિણીતાએ તેના નશાખોર પતિના ત્રાસ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પતિ કહેતો કે, ‘તું મને કુંવારી છોકરીઓ સાથે સેટિંગ કરાવ નહિતર તારી બહેન અથવા મા સાથે સેટિંગ કરાવ’. બીજી એક મહિલાએ તેના રેલવે કર્મચારી પતિના ત્રાસ અંગે ફરિયાદ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.