આકરા તાપથી 23 દિવસમાં 251 લોકો બેશુદ્ધ
રાજકોટ જિલ્લામાં હીટ સ્ટ્રોકને લગતા 737 કોલ 108ને મળ્યા
ગુજરાતમાં 16000થી વધુ કિસ્સા નોંધાયા, પ્રતિ દિવસ 700 ઈમર્જન્સી કેસ આવ્યા
રાજકોટ શહેરમાં આકરા તાપને કારણે પારો 40 ડિગ્રીની ઉપર રહે છે. આ કારણે મે માસમાં હીટ સ્ટ્રોકને લગતા બનાવોમાં વધારો થયો છે. માત્ર 23 જ દિવસમાં 737 કોલ હીટ સ્ટ્રોકની અસરના મળ્યા હોવાનું અને 251 લોકો બેશુદ્ધ બન્યાનું 108ના પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.