દાંતા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પેથાપુર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.
દાંતા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પેથાપુર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.
દાંતા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. નિશાબેન ડાભી ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત માનનીય શ્રી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ડૉ. જયેશ પટેલ અને એપિડેમિક મેડીકલ ઓફિસર ડૉ. જીગ્નેશ હરિયાણી સાહેબશ્રી ની સુચના તથા તાલુકા આરોગ્ય અધિકારી મેડમ ડૉ. નિશાબેન ડાભી ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. કાંસા ના મેડીકલ ઓફિસર શ્રી ડૉ. શિખા ચૌધરી મેડમના માર્ગદર્શન અનુસાર આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. મ.પ.હે.સુ. હરેશભાઈ લીંબાચીયા , મ.પ.હે.વ પેથાપુર જશુભાઈ દરજી , ફી.હે.વ. પેથાપુર - રીનલ પ્રજાપતિ , સી.એચ.ઓ પેથાપુર આરતી બારડ તેમજ સતિષભાઈ જાની મ.પ.હે.વ દિવડી તેમજ મહેશભાઈ પરમાર મ.પ.હે.વ પી.વાવ તેમજ ધીરજભાઈ મકવાણા મ.પ.હે.વ કાંસા તેમજ અર્જુનભાઈ પરમાર મ.પ.હે.વ વસી તેમજ અમીતભાઈ પરમાર મ.પ.હે.વ રતનપુર હેતલબા વાધેલા આશા પેથાપુર તેમજ પ્રા.આરોગ્ય કેન્દ્ર કાંસાના આજ રોજ પેટા આરોગ્ય કેન્દ્ર - પેથાપુરના પેથાપુર મુકામે ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું. તેમાં પોરભક્ષક માછલી - ગપ્પી માછલી, એબેટ, દવાયુક્ત મચ્છરદાની, બળેલું ઓઇલ તથા પોરા નિદર્શન કરવામાં આવેલ. તથા મચ્છરજન્ય રોગચાળો કેવી રીતે ફેલાય છે અને તે અટકાવવા માટેના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી તેમજ ગામના વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.