ટીબી સ્ક્રીનીંગ એવેરનેસ પ્રોગ્રામ લાકડિયા સબ સેન્ટર ૧ પર રાખવામાં આવેલ - At This Time

ટીબી સ્ક્રીનીંગ એવેરનેસ પ્રોગ્રામ લાકડિયા સબ સેન્ટર ૧ પર રાખવામાં આવેલ


ટીબીમુક્ત ગુજરાત માટે પહેલ ટીબી ના દર્દીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજયો ટીબીમુક્ત સમાજ માટે ટીબી સ્ક્રીનીંગ એવેરનેસ પ્રોગ્રામ લાકડિયા સબ સેન્ટર 1 પર રાખવામાં આવેલ જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શનમાં જનજાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સરકારની ટીબીના દર્દીઓ માટે આરોગ્ય સુવિધાઓ તેમજ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી ક્ષય રોગના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી. ટીબી ના દર્દીઓને હુંફ આપી એમની સાથે નિયમિત સંપર્કમાં રહી આત્મીયતા બાંધી એમના સ્વાસ્થય વિશે માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે સાથે તેમણે ટીબી રોગીઓની સહાયતા કરવાનો સંકલ્પ પણ કર્યો છે આજ ના આ પ્રોગ્રામમાં લાકડિયા સબ સેન્ટર 1,2,3 ના FHW, MPHW, CHO અને આશા વર્કર બહેનો હાજર હાજર રહ્યા હતા જેમાં સંદેશ આપવામાં આવ્યો 'મારો વિસ્તાર ટીબીમુક્ત વિસ્તાર'

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો :9427392494
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.