હાટી ક્ષત્રીય સમાજના નવયુવાન અને આમ આદમી પાર્ટીના આગેવાને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

હાટી ક્ષત્રીય સમાજના નવયુવાન અને આમ આદમી પાર્ટીના આગેવાને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ


હાટી ક્ષત્રીય સમાજના નવયુવાન અને આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષ પરમાર દરેક દિશાઓમાંથી આપને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો, તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે એવી કુળદેવી માતાજી પાસે હૃદય પૂર્વકની પ્રાર્થના..
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.