બોટાદમાં ગઢડાના ઢસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOની સરપ્રાઇઝ વિઝીટ: ગેરહાજર તબીબને નોટિસ - At This Time

બોટાદમાં ગઢડાના ઢસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOની સરપ્રાઇઝ વિઝીટ: ગેરહાજર તબીબને નોટિસ


બોટાદમાં ગઢડાના ઢસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOની સરપ્રાઇઝ વિઝીટ: ગેરહાજર તબીબને નોટિસ

ગુજરાતમાં રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્ર દ્વારા વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ કેટલીક હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ બેદરકારી દાખવતું હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આગામી સમયમાં આવી ઘટનાઓ ફરી નહીં બને તેને માટે બોટાદમાં DDO એક્શનમાં આવ્યા છે. બોટાદમાં ગઢડાના ઢસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOએ સરપ્રાઇઝ વિઝીટ કરી હતી, . DDO અક્ષય બુદાનિયાની સરપ્રાઇઝ વિઝીટમાં તબીબની ગેરહાજરી જોવા મળી હતી.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.