વિસાવદર માંડેમોલેશન ને લઈને સુરેશ સાદરાણી દ્વારા આત્મવિલોપન ની ચીમકી
વિસાવદર માંડેમોલેશન ને લઈને સુરેશ સાદરાણી દ્વારા આત્મવિલોપન ની ચીમકી
વિસાવદર શહેર માં વહીવટી તંત્રદ્વારા ડેમોલેશન કરવાની કાર્યવાહી હાથધરવામાં આવેલ છે અને વિસાવદર માં ગેરકાયદેસર દબાણ કર્તાઆસામીઓને વહીવટી તંત્રદ્વારા નોટિસ પણ આપવામાં આવીછે ત્યારે વહીવટી તંત્ર દ્વારાવિસાવદર શહેર ના રામજી મન્દિર અને હનુમાનજીના મન્દિર ને પણ નોટિસ આપેલ ત્યારે તેના વિરોધ માં વિસાવદર ના નાગરિક સુરેશ સાદરાણી દ્વારા જો હિન્દૂ ના કોઈ મન્દિર માં ડેમોલેશન ની કાર્યવાહી હાથધારવામાં આવસેતો આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચાર વામાં આવીછે અને તે બાબતની અરજી પણ વિસાવદર વહીવટી તંત્ર ને આપેલ છે ત્યારે જોવાનું એ રહ્યુંકે શુ વહીવટી તંત્રમન્દીરો ને આપેલ નોટિસ પરત લેશેકે પછી ડિમોલેશન ની કાર્ય વાહી હાથધરશે
.
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.