વિસાવદર માં રાજકારણી નાગેરકાયદેસર કોમ્પ્લેક્સનું ડિમોલેશન થશે કે પછીમગર મછ ને બચાવી ને નાની માછલી ઓનો ભોગ લેવાશે - At This Time

વિસાવદર માં રાજકારણી નાગેરકાયદેસર કોમ્પ્લેક્સનું ડિમોલેશન થશે કે પછીમગર મછ ને બચાવી ને નાની માછલી ઓનો ભોગ લેવાશે


વિસાવદર માં રાજકારણી નાગેરકાયદેસર કોમ્પ્લેક્સનું ડિમોલેશન થશે કે પછીમગર મછ ને બચાવી ને નાની માછલી ઓનો ભોગ લેવાશે

સમગ્રગુજરાત માં હાલમાં ડિમોલેશન ચાલી રહ્યુંછે ત્યારે વિસાવદર માં પણ વહીવટી તંત્રદ્વારા માંડાવડ થીવિસાવદર ના સરદાર ચોક સુધી પેસ્કદમી કરેલ વેપારી ઓને આર એન્ડબી દ્વારા પેસ્કદમી દૂરકરવા માટેદિવસ સાત માં પેસ્કદમી દૂર કરવા માટે નોટિસ આપેલ ત્યારે માપણી કરીને જ નોટિસ આપેલ હતી તેમાં રાજકારણી ઓની મિલ્કત પણ દબાણ માં આવતીહતી ત્યારે રાજકીય પ્રેસર આવતા આજે આર એન્ડ બી દ્વારા બીજીવાર માપણી કરવામાં આવેલ તેમાં રાજકારણી ની મિલ્કત બચાવી લીધી છે ત્યારે લોકમુખે સાંભળવા મળતી ચર્ચા મુજબ વિસાવદર ની અંદર પ્રવેશ કરતાજ આવતી ભાજપકાર્ય લય પણ ગેરકાયદેસર બિલ્ડિગ માં છે તૌસુ આબિલ્ડિગ પણ આર એન્ડ બી દ્વારા ડેમોલેશન કરવામાં આવશે કે પછી નાના માણસો ની દુકાનો નુજ ડિમોલેશન કરવામાં આવશે તેવું લોકમુખે સાંભળવા મળેછે ત્યારે જે ગેરકાયદેસર બિલ્ડિગ છે તેનું વહીવટી તંત્રદ્વારા અરજદાર ની અરજી અનુસન્ધાનેકહેવાની કાયદેસર ની કાર્ય વાહિકરીને ને સન્તોષ માન્યો હતોપરંતુ અધિકારી ના હુકમના પાલન કરાવવા માટે ખુદ હુકમ કર્તાઅધિકારી નો પનો ટૂંકો પડતો હોઈ તેવું દેખાયછે તારીખ 9એપ્રિલ 2022ના વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર બિલ્ડિગ ના શરત ભંગ નો કેસ ચલાવી ને ગેરકાયદેસર બિલ્ડીંગના માલિક ને દન્ડ કરવામાં આવેલ ત્યારે હુકમ કરવામાં આવેલ તેમાં સ્પષ્ટ હુકમ કરેલ કે ગેરકાયદેસર બિલ્ડીંગ માં 90દિવસ માં હેતુફેર કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલજો હેતુફેર નો થાયતો ગેરકાયદેસર કોમ્પ્લેક્સ નું ડિમોલેશન કરવાનો હુકમ કરેલ હતો ત્યારેઆજે 90દિવસ ના બદલે 390દિવસ થયા છતાં પ્રાંત અધિકારી પોતાના જ હુકમનું પાલન કરાવવા માટે કોની શરમ રાખેછે કે પછી રાજકીય પ્રેસર આવતા મગરમછ નો બચાવી લેવાશે અને નાની માછલી ઓની મિલ્કતનું ડેમોલેશન વહીવટી તંત્ર કરશે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.