તીર્થધામ દેગમડા ખાતે પૂર્ણિમા નિમિતે 108 શ્રીફળનુ હવન
મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના દેગમડા ખાતે આવેલ તીર્થધામ ખાતે પૂર્ણિમા નિમિતે મંદીર ખાતે સવારમાં 108 શ્રીફળનુ હવન તેમજ સંધ્યાએ ટાણે મહીસાગર મહીનદી માતા 108 દીપડાની આરતી કરવામાં આવેલ હતી.જ્યારે આ પ્રસંગે દેગમડાના મહંત અરવિંદગીરી મહારાજ દ્રારા આયોજન કરવામાં આવેલ હતુ.જ્યારે સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યુ હતુ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.