વિસાવદર માલધારી સમાજ દ્વારા મામલતદાર અને ટીડીઓ ને આવેદન પત્ર આપ્યું
વિસાવદર માલધારી સમાજ દ્વારા મામલતદાર અને ટીડીઓ ને આવેદન પત્ર આપ્યુંવિસાવદર માલધારી સમાજ દ્વારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં માલધારી સમાજની મુખ્ય માંગ તાલુકા માં થયેલ ગૌવચરની જમીન માં થયેલ પેસ્કદમી દૂરકરવા માટે અને કાલસરી ગામના માલધારી જગાભાઈ મેવાડા દ્વારા તારીખ 08/05/ના રોજ આત્મવિલોપન ની ચીમકી આપેલ છે તેના સમર્થન માં આવેદન પત્ર આપવામાં આવેલ હતું આવીસે વધુ વાત કરવામાં આવેતો કાલસરી ગામની સર્વ નમ્બર 257/પેકી 1તેમજ વિસાવદર ની સર્વ નમ્બર 280કે જેજમીન ગૌવચર ની છે તેજમીન ઉપર ભૂ માફિયા દ્વારા પેસ્કદમી કરેલ હોઈ તે બાબતની રજુવાત માલધારી સમાજ દ્વારા અવાર નવાર કરેલ ત્યારે સર્વ નમ્બર 280ના લેન્ડ ગ્રેબીગ દાખલ કરવા માટે ની ફી રૂપિયા 2000હજાર તારીખ 29/01/2021નારોજ તેમજ સર્વનમ્બર 257ના રૂપિયા 2000તારીખ 13/07/2022નારોજ સરકારી નિયમ મુજબ લેન્ડ ગ્રેબીગ ની ફી ભરેલ હોઈ અને ઉચ્ચ અધિકારી ઓનો હુકમ પણ થયેલ હોઈ તેમછતા સરકારી બાબુઓ દ્વારા ગૌવચર ની જમીન નથી ખુલ્લી કરાવેલ કે નથી લેન્ડગ્રેબીગ ની ફરિયાદ દાખલ કરાવેલ ત્યારે માલધારી સમાજ દ્વારા ખુલો આક્ષેપ કરેલ છે કે સરકારી અધિકારી ઓ પેસા લઈને ગૌવચર માં પેસ્કદમી કરેલ ભૂમાફિયા ઓને છાવરતા હોઈ તેવો આક્ષેપ કરેલ હતો વધુમાં માલધારી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચાર વામાં આવીછે કે દિવસત્રણ માં તારીખ 08/05/2023સુધીમાં જો ગૌવચરની પેસ્કદમી દૂર કરવામાં નહીં આવેતો સામુહિક આત્મ વિલોપનકરશુ તેમજ તારીખ 8પછી ગમેત્યારે આપગલું ભરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબ દારી સતાધિકારી ની રહેશે તેવી ચીમકી માલધારી સમાજ દ્વારા ઊંચારી હતીઆવેદન પત્ર આપવા માલધારી સમાજ ના મેરાભાઈ ધાનાભાઈ ગઢવી જયેશ દેવમુરારી તેમજ કાલસરી તેમજ વિસાવદર ના માલધારી ઓ જોડાયા હતા
.
રિપોર્ટ હરેશ મહેતા
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.