બરવાળા તાલુકાની મામલતદાર કચેરી ખાતે ૫ મી મે ના રોજ જિલ્લાકક્ષાની દિશા કમીટીની રિવ્યુ બેઠક યોજાશે
બરવાળા તાલુકાની મામલતદાર કચેરી ખાતે ૫ મી મે ના રોજ જિલ્લાકક્ષાની દિશા કમીટીની રિવ્યુ બેઠક યોજાશે
મહિલા અને બાળ વિકાસ વિભાગનાં કેન્દ્રીય મંત્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે તા.૦૫ મી મે, ૨૦૨૩ ને શુક્રવારના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે બરવાળા તાલુકાની મામલતદાર કચેરી ખાતે બોટાદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કૉ. ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની રિવ્યુ બેઠક યોજાશે જેમાં સંબંધિત તમામ અમલીકરણ અધિકારીઓ-પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, બોટાદ તરફથી જણાવાયું છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.