અમદાવાદ જીલ્લા ના ધંધુકા નુ પરીણામ વધ્યું. - At This Time

અમદાવાદ જીલ્લા ના ધંધુકા નુ પરીણામ વધ્યું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા નુ પરીણામ વધ્યું.

અમદાવાદ જીલ્લા ની સરખામણીએ ગ્રામ્ય નું પરિણામ 6.02 વધારે જાહેર થયું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા પ્રથમવાર પરિણામ વોટ્સએપ પર જાહેર કરાયું હતું.અમદાવાદ જીલ્લાના પરિણામમાં 5.46 ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ ધંધુકાના પરિણામમાં વધારો નોંધાયો છે. પરંતુ અમદાવાદ ગ્રામ્યનું પરિણામ શહેરની સરખામણીએ 6.02 ટકા વધારે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, અમદાવાદ ગ્રામ્યમાં અમુક વિદ્યાર્થીને જ 90 પર્સન્ટાઇલથી વધારે ગુણ મળ્યા નથી. જ્યારે કે ગયા વર્ષે એ- વન ગ્રેડ મેળવનારા 15 વિદ્યાર્થીઓ હતા. અમદાવાદ ગ્રામ્યમાં શહેરના પણ અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ વર્ષે ધંધુકાથી 92 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 73 વિદ્યાર્થી ઓ પાસ થયા છે, જ્યારે કે 19 વિદ્યાર્થી નાપાસ થયા છે.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.