*ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ વર્ગ-૩ની ભરતી અંગેની જાહેરાત - At This Time

*ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ વર્ગ-૩ની ભરતી અંગેની જાહેરાત


*ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ વર્ગ-૩ની ભરતી અંગેની જાહેરાત*
**************
ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા તેમના તાબા હેઠળની અદાલત હસ્તકની આસિસ્ટન્ટ વર્ગ-૩ની આશરે ૧૭૭૮ ખાલી જગ્યાઓ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો તા.૨૮-૦૪-૨૦૨૩ થી ૧૯-૦૫-૨૦૨૩ દરમ્યાન ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આ જાહેરાતની વિગતવાર માહિતી માટે ગુજરાતહાઇકોર્ટની વેબસાઇટ્સ gujarathighcourt.nic.in અને hc-ojas.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે. એમ જિલ્લા રોજગાર અધિકારી શ્રી હિંમતનગર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.