વિસાવદર સરકારી તંત્રદ્વારા દબાણ ની માપણી કરવામાં આવી દિવસ સાતમા દબાણ દૂર કરવાની નોટિસ - At This Time

વિસાવદર સરકારી તંત્રદ્વારા દબાણ ની માપણી કરવામાં આવી દિવસ સાતમા દબાણ દૂર કરવાની નોટિસ


વિસાવદર
સરકારી તંત્રદ્વારા દબાણ ની માપણી કરવામાં આવી દિવસ સાતમા દબાણ દૂર કરવાની નોટિસવિસાવદર સરકારી તંત્રદ્વારા સરકારી જમીન ઉપર થયેલ પેસ્કદમી દૂરકરવા માટે માપણી સારુંકરવામાં આવતા દબાણ કર્તા માં દોડાદોડી વિસાવદર ના માંડાવડ થી સરદાર ચોક સુધીમાં સરકારી તંત્ર દ્વારા ગઈકાલે માપણી કરવામાં આવેલ હતી ત્યારે દબાણ કર્તાઓને સ્થળ ઉપરજ દિવસ સાત માં દબાણ સ્વેછાંયે દૂર કરવા અન્યથા જોકોઇ આધાર પુરાવા હોયતો દિવસ સાતમા અધિકારી નેરજૂ કરવા તે મતલબની નોટિસ આપવામાં આવીહતી ત્યારે આજ તારીખ 02/05/2023ના રોજ વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા વિસાવદર નગર પંચાયત હસ્ત ની જમીનઉપર થયેલ પેસ કદમી દુરકરવા તેમજ માપણી કરવાની સૂચના આપવામાં આવેલ ત્યારે આજથી વિસાવદર નગર પાલિકા વિસ્તાર માં માપણી નું કાર્ય સૃકરવામાં આવેલ છે ત્યારે લોકોમાં થતી ચર્ચા મુજબ સરકારી તંત્ર રાજકીય આગેવાનો ની પેસકદમી દૂર કરશેકે માત્ર સામાન્ય માણસો ની પેસકદમી દૂર કરશે જો સરકારી તંત્ર નિષઠા થી પોતાની કામગીરી કરશે તો હાલમાં સતાધારી પાર્ટી નું કાર્યલઈછે તે બિલ્ડિગ પણ ગેરકાયદેસર છે તો શુ સરકારી તંત્ર તે ગેરકાયદેસર બાંધકામ દૂર કરશે કે શુ ત્યારે મીડિયા દ્વારા વિસાવદર પ્રાંતઅધિકારી નો રૂબરૂ સંપર્ક કર્તાપ્રાંત અધિકારી દ્વારા જણાવેલ કે કોઈપણ વ્યક્તિ ની પેસ્કદમી હશેતો તેને છોડવામાં નહીં આવે અને રાગદ્રેશ ની ભાવના રાખવામાં નહીં આવે તેવુંજણાવેલ ત્યારે વિસાવદર ના લોકોને અપીલ પણ કરેલ કે ગેરકાયદેસર પેસ કદમી કરેલ લોકો સરકારી તંત્ર ને સાથસહકાર આપે તેવી અપીલ કરેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.