ભેસાણ વિશ્વ વિખ્યાત પરબધામ માં આજથી કે ત્રણ દિવસ દિવ્ય ચેતના મહોત્સવ અને 140 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી કરવામાં આવી. - At This Time

ભેસાણ વિશ્વ વિખ્યાત પરબધામ માં આજથી કે ત્રણ દિવસ દિવ્ય ચેતના મહોત્સવ અને 140 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી કરવામાં આવી.


ભેસાણ વિશ્વ વિખ્યાત પરબધામ માં આજથી કે ત્રણ દિવસ દિવ્ય ચેતના મહોત્સવ અને 140 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી કરવામાં આવી.ભેસાણ માં આવેલ વિશ્વ વિખ્યાત એવા પરબધામ માં આજથી ત્રણ દિવસ દિવ્યચેતના મહોત્સવ અને 140 મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી કરવામાં આવી જે તીર્થ સેત્ર પરબધામ ખાતે આજથી તારીખ એક થી ત્રણ મે સુથી દિવ્ય ચેતના મહોત્સવ અને લોકમેળા નું આયોજન નો પ્રારંભ કરવામાં આવ્યો જેને લઇને સમગ્ર સેવક ગણ અને ભાવિકો મા ભારે ઉત્સાહ જોવા મળ્યો જેમાં ભાવિકો ભક્તો સંતો મહંતો મોટી સંખ્યા મા ઉપસ્થિતી વચ્ચે 140 મૂર્તિ ની મહા પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં પરબધામ ના મહંત કરસન દાસ બાપુ ગુરુ દેવદાસ બાપુ ના સાનિધ્યમા આ ત્રણ દિવસ ના મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસે તારીખ 1 ના વેદ ધોષ . ગણપતિ પૂજન. મંડપ પ્રવેશ. દેવતા આહવાન. મૂર્તિ જલાદિવસ. મૂર્તિ ઓ ને ધાન્ય દિવસ તેમજ બીજા દિવસે લઘુ રુદ્ર્યાગ. મૂર્તિ દેવતા પૂજન. સાય પૂજા તેમજ ત્રીજા દિવસે મૂર્તિનામાંરતક. મૂર્તિ પ્રતિષ્ઠા. અને ધ્વજા રોહન અને સંત સભા સહિત ના કાર્યક્રમો ની ઉજવણી કરવા માં આવશે સાથે સાથે મહા પ્રસાદ તેમજ રાત્રિ ના ભવ્ય સંતવાણી ના કાર્યક્રમો રહેસે જેમાં આજના આ કાર્યક્રમો માં તોરણીયા ધામ ના મહંત રાજેન્દ્ર દાસ બાપુ તેમજ ભેસાણ વિસાવદર ના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ ગુજરિયા દરબાર વનરાજ ભાઈ તેમજ નામી અનામી પદઅધિકારી તેમજ ઉદ્યોગ પતિ સહિત ના અન્ય સેવકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ....... કાસમ હોથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.