અમદાવાદમાં દિવ્યાગ જીવનસાથી પસંદગી મેળામાં ઉપસ્થિત રહેવાનું થયું…..
અમદાવાદમાં દિવ્યાગ જીવનસાથી પસંદગી મેળામાં ઉપસ્થિત રહેવાનું થયું.....
દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા શિલ્ડ,શાલ, પુષ્પ ગૂંછ આપી સન્માન કરાયું તે બદલ ખૂબ ખૂબ આભાર....
તારીખ ૦૧/૦૫/૨૦૨૩ ના રોજ અમદાવાદ માં નવા વાડજ ખાતે દિવ્યાંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત દિવ્યાંગ બંધન ( પ્રથમ દિવ્યાંગ જીવનસાથી પરિચય સંમેલન અને સંસ્થાનું વેબસાઈટ લોન્ચ માટેનો વિશાળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મારે આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહેવાનું થયું હતું જેમાં સંસ્થાના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ રાજપૂત સહિત, સેક્રેટરી શુષિલાબેન પટેલ ના હસ્તે મારું શાલ ઓઢાડી, પુષ્પ ગૂંચ તથા શિલ્ડ આપી સન્માન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ યુવક યુવતીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.