બાલાસિનોર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સલિયાવડી ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ કેમ્પનું આયોજન કરાયું.*
*
આજે બાલાસિનોર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ દ્વારા આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેથી આ કેમ્પનો લાભ ગામના દરેક તબીબોને મળે તે હેતુથી વિધાર્થીઓ દ્વારા શેરીઓમાં રેલી યોજી ડોર ટુ ડોર પ્રચાર કરી જણાવવામાં આવ્યું હતું.કે આજે તમારા ગામમાં બીપી તપાસવા અને સૃગાર તપાસ માટે ગ્રામપંચાયતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો આપ સૌને ગ્રામપંચાયતે આવી નિઃશુલ્ક સારવાર લઈ તપાસ કરાવવા જણાવ્યું હતું. જેથી આ કેમ્પનો લાભ ૭૦થી વધુ ગામલોકોએ લાભ લીધો હતો.જોકે સારવાર અર્થે સલિયાવડી ગામે ફરજ બજાવતા શૈલેષભાઈ વાળંદ. M.P.H.W તરીકે ફરજ બજાવતા ભાવનાબેન સાલમભાઇ ઠાકોર F.H.W, તરીકે ફરજ બજાવતા, હર્ષદભાઈ પ્રજાપતિ C.H.O તરીકે ફરજ બજાવતા સાથે આશાબેન ઠાકોર, નંદાબેન ઝાલા, લીલાબેન ઝાલાએ તબીબોને ચેકઅપ કરી બીપી વધી ન જાય તે માટે સલાહ સૂચનો આપ્યાં હતાં.ત્યારે આ કાર્યક્રમમાં ડૉ.ડી.પી માછી સાહેબ ડો.એસ.પી. રાવલ, સ્પોર્ટસના શિક્ષક સહેજાદઅલી ખોખર, MSWના પ્રોફેસર હર્ષદભાઇ સોલંકી, તૃષાબેન સાથે વિધાર્થીઓ અને ગામલોકો હાજર રહ્યાં હતાં.
*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર*
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.