શ્રીરામ સોસાયટીમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત
શહેરના આરટીઓ ની પાછળ આવેલી શ્રીરામ સોસાયટી શેરી નંબર.6માં રહેતા કલ્પેશભાઈ બળવંતભાઈ છાંટબાર(ઉ.વ.35)એ પોતાનો પરિવાર બજારમાં ગયો હતો અને પોતે ઘરે એકલા હતા ત્યારે હુકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમના પત્ની બજારમાંથી આવી ત્યારે કલ્પેશભાઈનો મૃતદેહ લટકતો જોઈ તેઓએ બુમાબૂમ કરી મુકી હતી.ત્યારબાદ આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા.તેમજ 108ને ફોન કરતા ઇએમટી ભાવશંગભાઈએ તેણીને મૃતજાહેર કરી હતી.કલ્પેશભાઈ ઇમિટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.આ અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.