ભક્તિનગરમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન રોકવા બિલ્ડરનો પ્રયાસ - At This Time

ભક્તિનગરમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન રોકવા બિલ્ડરનો પ્રયાસ


માર્જિનની જગ્યામાં દુકાન અને શો-રૂમ બનાવાતા કરાઈ કાર્યવાહી

4 માર્ચે આખરી નોટિસ અપાઇ છતાં સમય પૂરતો ન હોવાનો કર્યો બચાવ

રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી. શાખા વોર્ડ નં. 7માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. 7ના ખૂણે ગેરકાયદે બાંધકામ હટાવવા પહોંચી હતી જ્યારે બિલ્ડર અને મનપાના કર્મચારીઓ વચ્ચે ભારે રકઝક થઈ હતી અને અંતે ગેરકાયદે બાંધકામ હટાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.