*શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં *વર્લ્ડ ઓરલ હેલ્થ ડે*ની સામુહિક આરોગ્ય કેન્દ્ર થાનગઢ કેમ્પ દ્વારા ઉજવણી* - At This Time

*શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં *વર્લ્ડ ઓરલ હેલ્થ ડે*ની સામુહિક આરોગ્ય કેન્દ્ર થાનગઢ કેમ્પ દ્વારા ઉજવણી*


*શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં *વર્લ્ડ ઓરલ હેલ્થ ડે*ની સામુહિક આરોગ્ય કેન્દ્ર થાનગઢ કેમ્પ દ્વારા ઉજવણી*
શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના ધોરણ:-૧થી ૮ના ૨૦૦બાળકોને ડૉ.ઈરમ જુણેજા દ્વારા *દાંતની યોગ્ય જાળવણી, સફાઈ કેવી રીતે કરશો* તેનું યોગ્ય માર્ગદર્શન પ્રેક્ટિકલ આપવામાં આવ્યું ધોરણ:-1થી 8ના બાળકોને દાંતની યોગ્ય તપાસ કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાંતના ડોક્ટરને મળવું તેવી પણ તપાસણી દરેક બાળકોને લખી આપેલ, સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના સ્ટાફને પણ દાંતની તપાસ કરીને યોગ્ય માર્ગદર્શન ડૉ. ઇરમ જુણેજાએ આપ્યું હતું સામુહિક આરોગ્ય કેન્દ્ર થાનગઢ આયોજિત સફળ દાંતના કેમ્પમાં ડૉ.ઇરમ જુણેજા તથા મદદનીશ સાહીલ ચાવડા તથા પ્રધાનાચાર્યશ્રી હસમુખગુરૂજી તથા સહ પ્રધાનાચાર્યશ્રી રાજેન્દ્રગુરુજી તથા સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ ઉપસ્થિત રહ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.