રાજકોટમાં પતિનો ધંધો ચાલતો ન હોવાથી કાકાએ ભત્રીજીને ‘કાળભૈરવનો કોપ’ હોવાનું કહી બેવાર દુષ્કર્મ આચર્યું, કાકી મદદ કરતી
રાજકોટમાં પતિનો ધંધો ચાલતો ન હોવાથી કાકા યોગેશ કુબાવતે કૌટુંબિક ભત્રીજીને કાળભૈરવનો કોપ હોવાનું કહી બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા બે સંતાનની માતા હોવા છતાં નરાધમ કાકો પતિને ધંધામાં બરકત ન આવવાનું ખોટું કારણ બતાવી પોતાના જ ઘરે પોતાની પત્નીની હાજરીમાં ભત્રીજી પર દુષ્કર્મ ગુજારતો હતો. બાદમાં ભત્રીજીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસ આજે સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી કાકાને આજીવન કેદની સજા ફટકારી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.