ગાંગોદર પેટા આરોગ્ય કેન્દ્ર કીડીયાનગર-૧,૨,૩ અને ઘાણીથર મા આજ રોજ એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંગોદર પેટા આરોગ્ય કેન્દ્ર કીડીયાનગર-૧,૨,૩ અને ઘાણીથર મા આજ રોજ એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરી જેમાં સી. એચ. ઓ,એ. એન. એમ. બહેનો, એમ. પી. એચ. ડબલ્યુ ભાઇઓ, આશા બહેનો, કિશોર અને કિશોરીઓ રિકેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ માધ્યમિક શાળા મા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી જેમાં ADOLECENT HEALTH COUNCELLOR -KIRENKUMAR PATAR, C.H.O., F.H.W., M.P.H.W., દ્વારા કિશોર- કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો,15થી19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ, સરગવો,મીઠો લીમડો,સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તૃત માહિતી,આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ગોળી નું વિતરણ કરવામાં આવ્યું અને ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપી તેમજ આરોગ્યલક્ષી સેવા અંગે માહીતી આપી. તેમજ કિશોરીઓની ઊંચાઈ, વજન અને લોહી ની તપાસ કરવામા આવી. આ કાર્યક્રમમાં આશા બહેન હાજર રહ્યા હતા તેમજ કિશોર- કિશોરીઓને નાસ્તો પણ આપવામા આવ્યો હતો. રમતો રમાડવામાં આવી.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો :9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.