વડનગર તાલુકાના રાજપુર(વડ) ના ઈસમને ચેક રીટર્ન કેસમાં છ માસની સખ્ત કેદની સજા - At This Time

વડનગર તાલુકાના રાજપુર(વડ) ના ઈસમને ચેક રીટર્ન કેસમાં છ માસની સખ્ત કેદની સજા


વડનગર તાલુકાના રાજપુર(વડ) ના ઈસમને ચેક રીટર્ન કેસમાં છ માસની સખ્ત કેદની સજા

વડનગર નાગરિક સહકારી બેંક માં લોન નોચેક રીટર્ન થતા કોર્ટ એ સજા તથા ચેક ની બમણી રકમ વસુલવામાં આવી

વડનગર નાગરિક સહકારી બેંક ની નિયત સમયમાં લોન ના ભરતાં કોર્ટ એ સજા તથા ચેક ની બમણી રકમ વસુલાત કરી

વડનગર નાગરિક સહકારી બેંક માંથી લોન મેળવેલ રાજપુર(વડ) ના ઈસમો ચૌધરી ડાહ્યાભાઈ ગોદડભાઈ એ લોન ની રકમ નિયમિત ભરપાઈ ના કરતાં બેંક દ્વારા તેમની વિરુદ્ધ માં મે વડનગર ના પ્રિન્સીપાલ જયુ.ડીસીયલ મેજીસ્ટ્રેટ સાહેબ ની કોર્ટમાં લોન ની રકમ પેટે આપેલ ચેક રીટર્ન થતા નેગોસીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ની કલમ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરેલ છે. જે આ કેસ ચાલી જતા મે. વડનગર ના પ્રિન્સીપાલ જયુ.ડીસીયલ.ફ.ઠ. એ.પી.કડીવાર સાહેબના એ ઓ આરોપી ચૌધરી ડાહ્યાભાઈ ગોદડભાઈ ને કસુરવાર ઠરાવી ને ૬ માસ ની સખ્ત કેદની સજા તથા ચેક ની બમણી રકમ રૂપિયા.૧૦૯૫૧૬/- દંડ પેટે ભરવાનો હુકમ કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.